Gujarati Shayari Sad | દર્દભરી શાયરી ગુજરાતી
નમસ્કાર વહાલા ગુજરાતી મિત્રો, કેમ છો આપ બધાનું સ્વાગત છે અમારી વેબસાઇટ Gujarati Gyan પર. આજે અમે તમારા માટે લાવ્યા છીએ Gujarati Shayari Sad એ પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં અમને આશા છે કે અમારા દ્વારા લખેલા તદન નવી Gujarati Sad Shayari તમને ખૂબ જ ગમશે.
Gujarati Shayari Sad | દર્દભરી શાયરી ગુજરાતી
નીચે આપેલ Gujarati Sad Shayari સિવાય પણ અમારી વેબાઈટમાં Dosti Shayri Gujarati જેવી ગણી સરસ મજાની પોસ્ટ આપ બધા માટે પબ્લિશ કરેલી છે જે તમે વાંચી આનંદ માણી શકો છો.
આ પોસ્ટ પણ વાંચો...
તમે કેટલા સાર છો એ તમારી જાત પરથી નક્કી થાય છે, બાકી અત્યારે બીજાને Blur કરી પોતાને HD દેખાવાની Fashion ચાલે છે.
જવા વાળાને શું ખબર એ તો જતા રહે છે પણ દર્દ એને પૂછો કે પાછળ રહી જાય છે.
ચોપડીના દાખલા ખોટા પડે તો પોહંચી વડાય સાહેબ, પણ જો લાગણી નું ગણિત ખોટું પડે તો જિંદગી ગોટાળે ચડી જાય છે.
એકલા એકલા ચાલવું એ અઘરું નથી પણ, કોઈને સાથે ચાલ્યા હોય અને ત્યાંથી પાછું ફરવું એ અઘરું છે.
Join the conversation